ચૌધરી જનજાતિમાં રોજ-બ-રોજ ઉપયોગમાં લેવાતા પોતિકા શબ્દો

આદિવાસી રીતિ-રીવાજોની જાળવણી સાથે સાંપ્રત વિકાસની ગતિ મેળવતી ચૈાધરી જનજાતી

ચૌધરી જનજાતિમાં રોજ-બ-રોજ ઉપયોગમાં લેવાતા પોતિકા શબ્દો

આદિવાસી રીતિ-રીવાજોની જાળવણી સાથે સાંપ્રત વિકાસની ગતિ મેળવતી ચૈાધરી જનજાતી

ચૌધરી જનજાતિમાં રોજ-બ-રોજ ઉપયોગમાં લેવાતા પોતિકા શબ્દો

New wpDataTable

ગુજરાતીમાં શબ્‍દ ચૌધરી શબ્‍દ ગુજરાતીમાં શબ્‍દ ચૌધરી શબ્‍દ ગુજરાતીમાં શબ્‍દ ચૌધરી શબ્‍દ
ભાભી બાબહી સાળી હાલીહી બજાર હાટ
કાકી કાકહી મહેમાન પાંવણ છોકરી નીચકી
જેઠ જેઠુહ નહીં નાઇ દાદા ગઢોબાહ
દિવાસો બિમાહા પતિના નાનાભાઇ દેરહો પતિનો મોટોભાઇ જેઠહો
કયાં જવાનો કાં જાવાણો બસ કયારે આવશે એસટી કિયા આવીરા પેલો કોણ છે હલો કીડો હા
કેમ છે કેવ હા સાથે લાવવું હારી નેય આવો હાકા શું લાવ્યા કાજા નાવો
ફરવા જવું છે ફીરને જાવાણો હાકા છોકરો નિયાક સસરો હહૂરો
ભાત કોદે બનેવી બાવડયોહો રોટલા બાબે
શાક લાવું ખમીશ આંગરૂખ પિતા આબાહ
હળદર એળદ્અ કાંસકી કાંખી ખેર ખોપર
આંબળી આવળે કાગડો નેંડાળો કાબર હાવટી
ઘુવડ ડુડો ધારિયું દાર્ય

તસ્વીરો