કુંકણા જનજાતિમાં લગ્ન વિધી

કુંકણા સમાજની લગ્ન પ્રથા અન્યી સમાજ કરતાં ખુબ જ જુદી છે. લગ્ન વ્યીવહાર એક જ કુળમાં જોડતા નથી.લગ્ન વ્યવહાર જોડતા પહેલાં છોકરા-છોકરી બજાર કે હાટમાં પસંદ કરી લે છે......

કુંકણા જનજાતિમાં લગ્ન વિધી

કુંકણા સમાજની લગ્ન પ્રથા અન્યી સમાજ કરતાં ખુબ જ જુદી છે. લગ્ન વ્યીવહાર એક જ કુળમાં જોડતા નથી.લગ્ન વ્યવહાર જોડતા પહેલાં છોકરા-છોકરી બજાર કે હાટમાં પસંદ કરી લે છે......

કુંકણા જનજાતિમાં લગ્ન વિધી

કુંકણા સમાજની લગ્ન પ્રથા અન્યી સમાજ કરતાં ખુબ જ જુદી છે. લગ્ન વ્યીવહાર એક જ કુળમાં જોડતા નથી.લગ્ન વ્યવહાર જોડતા પહેલાં છોકરા-છોકરી બજાર કે હાટમાં પસંદ કરી લે છે. અને વડીલોની સંમતિ મેળવી, કન્યાના પિતાને ગોળનું પડીકું આપે છે. જે ઘાણ કે બોલ આપ્યો કહેવાય છે. વિવાહ નકકી કરવા છોકરા છોકરીની સંમતિ હોવી જોઇએ અને નકકી થાય તે દિવસે ફકત રૂ.પાંચ ના ચા-પાણી કરતાં ત્યારરબાદ રૂ.૨૫.૨૫ (સવા-પચ્ચીસ રૂપિયા) પીણી ભરતા.

પ્રાચીન સમયમાં બોલપેણ વિધિમાં છોકરાનાં મા-બાપ દ્વારા એક મણકાવાળી ગાંઠી અને ગાંઠીમાં લોકેટની જગ્યાવએ ચોખ્ખો ચાંદીનો રૂપિયો મુકીને ગાંઠી તૈયાર કરી, વહુ બનનાર છોકરીના ગળામાં છોકરાની માતા દ્વારા પહેરવામાં આવતી. આ સમયે સ્ત્રી ઓ કોંકણી બોલીમાં ગીતો ગાતી. હવે બોલપેણ ને બદલે વેવાં-વિવાહ કે ચાંદલા વિધિનો ઉલ્લે ખ કરવામાં આવે છે. બોલપેણ પછી મોટીપેણ એટલે કે લગ્નેવિધિ. જુના જમાનામાં આ જાતિના આદિવાસીઓમાં લગ્નમ રાત્રે કરવામાં આવતા અને કન્યાલ પરણવા માટે જાન લઇને આવતી.મોટી પેન ભર્યા પછી પતિ-પત્નિઆને સાથે રહેવાની છુટ આપવામાં આવે છે. સામાન્યિ રીતે મોટીપેન પછી એક-બે વર્ષમાં લગ્નવ કરવામાં આવે છે. લગ્નેવિધિ પણ પેનની માફક કરવામાં આવે છે. લગ્નના દિવસે રાત્રિના લોકોને મનોરંજન માટે તમાશા કે માદળીયા પાર્ટી થતી. જેઓ સવાર સુધી લોકોને સોંગ દ્વારા મનોરંજન પુરુ પાડતા.

તસ્વીરો